સહકારની કેડીએ

  • May 23, 2016

    આજ્થી શુભ શરુઆત

  • મનની ઉર્મિઓને વાચા આપવાનો પ્રયાસ
  • લખવાનુ  શરુ કરીએ  અને મગજ  શુન્ય થઈ  જાય.
  • કેટલુ કહેવુ  હોય પણ શબ્દો જડે નહી.
  • જડે તો ગમે નહી
  • પણ પ્રયાસ જારી રહેશે
  • મા સરસ્વતિ મદદ કરશે
  • મિત્રો મદદ કરશે
  • નહી તો રામ બોલો ભાઈ રામ

One thought on “સહકારની કેડીએ”

  1. ના
    રામ બોલો ભાઇ રામ નહીં થાય
    લખશો તો મનશુધ્ધી સાથે હાશ થશે
    જેમને સરસ્વતી કૃપા હોય તે જ લખતા હય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *